Online Shibir - April 2024 - Samya Shatak

We are blessed to be able to share the Ashram shibir here online, with Param Pujya Bhaishree’s permission. Our vandan at his feet.

We will be sharing the digital shibir here on the website and on whatsapp for our Mumukshus for 5 days:

Wed 24th - Sun 28th April 2024

Topic: Samyashatak

As in Shibir we encourage you to
- maintain as much maun as possible,
- to introspect and spend as much of the day in suvicharna and atma chintan,
- to reflect and do avlokan of your kashays
- minimise your phone use and limit your interaction with the news and the external world
- eat simply and limit the subjects of the senses.


Samya Shatak

Author: Acharya Shree Vijaysinhsuriji Maharaj

Explanations by Maha Upadhyay Shree Yashovijayji Maharaj Saheb


Pre-Shibir ashirvachan by Param Pujya Bhaishree


Day 1

સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનો ને આત્મભાવે વંદન.

Ashirvachan 1 for early morning dhyan - Br Minalben

આશીર્વચન ૧ - વહેલી સવારના ધ્યાન માટે - બ્ર. મીનળબેન

Swadhyay 1

સ્વાધ્યાય 1

Ashirvachan 2 - Br Vikrambhai

આશીર્વચન ૨ - બ્ર. વિક્રમભાઈ

Ashirvachan 3 - Param Pujya Bhaishree

આશીર્વચન ૩ - પરમ પૂજ્ય ભાઈશ્રી

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

1. Guru Tamara Snehano

  • Dulariben, Br Minalben, Kirtibhai

2. Sukh Aate Hai Dukh Aate Hai

  • Br Vikrambhai, Hiren

3. Sadhobhai Samta Rang

  • Br Vikrambhai, Hiren


Day 2

સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનો ને આત્મભાવે વંદન.

Ashirvachan 4 for early morning dhyan - Br Minalben

આશીર્વચન 4 - વહેલી સવારના ધ્યાન માટે - બ્ર. મીનળબેન

Swadhyay 2

સ્વાધ્યાય 2

Ashirvachan 5 - Br Lalitaben

આશીર્વચન ૫ - બ્રલલીતાબેન

Swadhyay 3

સ્વાધ્યાય 3

Ashirvachan 6 - Param Pujya Bhaishree

આશીર્વચન ૬ - પરમ પૂજ્ય ભાઈશ્રી

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

1. Mann Ke Sukh Sagar

  • Br Vikrambhai, Hiren

2. Evi Tu Shakti Mane Deje O Data

  • Kirtibhai, Dulariben

3. Hari No Marg Che Shurano

  • Sant Pritam ni Vani

  • Param Pujya Bapuji

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને;
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને;
મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને;
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને;
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને;
રામઅમલમાં રાતા માતા, પૂરા પ્રેમી જન જોને;
પ્રીતમના સ્વામીની લીલા, નીરખે રજનીદિન જોને;


Day 3

સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનો ને આત્મભાવે વંદન.

Ashirvachan 7 for early morning dhyan - Br Minalben

આશીર્વચન 7 - વહેલી સવારના ધ્યાન માટે - બ્ર. મીનળબેન

Swadhyay 4

સ્વાધ્યાય 4

Ashirvachan 8 - Br Pradipbhai

આશીર્વચન 8 - બ્ર પ્રદીપભાઈ

Swadhyay 5

સ્વાધ્યાય 5

Ashirvachan 9 - Param Pujya Bhaishree

આશીર્વચન 9 - પરમ પૂજ્ય ભાઈશ્રી

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

1. Sant Sukhi Sansaar Mein

  • Sant Muktanand Pad

  • Br Vikrambhai

2. Guru Charana Kamal Balihari Re

  • Tejasbhai

3. Bina Nayan

  • Param Krupaludev Pad

  • Param Pujya Bapuji


Day 4

સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનો ને આત્મભાવે વંદન.

Ashirvachan 10 for early morning dhyan - Br Minalben

આશીર્વચન 10 - વહેલી સવારના ધ્યાન માટે - બ્ર. મીનળબેન

Swadhyay 6

સ્વાધ્યાય 6

Ashirvachan 11 - Br Vinubhai

આશીર્વચન 11 - બ્ર વિનુભાઈ

Swadhyay 7

સ્વાધ્યાય 7

Ashirvachan 12 - Param Pujya Bhaishree

આશીર્વચન 12 - પરમ પૂજ્ય ભાઈશ્રી

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

1. Aaj Shunya Hai

  • Br Vikrambhai, Hiren

2. Koi Ajab Tamasha Dekha

  • Kirtibhai, Hiren

3. Chanto Lagyo Che Satsang No Re

  • Pujya Kalidabhai Pad

  • Himatdada, Param Pujya Bapuji

શીર સાટે ગણે છે શીખ સંતની રે, એનું અંતરથી ટળ્યું અભિમાન
તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

બહુ ડહાપણ દેખાડી નથી બોલતો રે,
જેનું મૂળથી છેદાઈ ગયું માન
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

દોષ કરતાં ડરે છે દાડી દૈવથી રે,
જાણે સર્વેને આપણા સમાન.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

પ્રભુ ભજનમાં પ્રેમ ઉતારી રહ્યો રે,
આડી વાતુથી આપ છે અજાણ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

દીર્ઘ દ્રષ્ટિથી દોષ જુવે આપના રે,
સદા પારકા તે ગુણનો ઘરાગ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

અંતઃકરણ બનેલું સદા ઉજળું રે,
ખોટા લક્ષ તણો ખોળી કરે ત્યાગ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

જેના મનના મનસુબા મટ્યા સામટા રે,
અહો નિશ રહે અંતર ઉદાસ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

સદા શાન્તિનો પાઠ છોડતો નથી રે,
એક અંતર શુદ્ધિની કરે આશ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

કુડ કપટની કામ કોરે કરી રે,
ન્યાય નિતિથી દાડી રળે દામ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

રીતી રાખે છે રૂડા રાજહંસની રે,
કદી કરે નહિ કાગ તણા કામ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

તાપ ત્રીવીધ ને જેની તૃષ્ણા ટળી રે,
વિષય વાસનાથી થઈ ગયો વિમુખ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે

દ્વૈત ભાવ તણી તજી દીધી ભાવના રે,
કાળીદાસ પામે તે શીવ સુખ.
...તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે


Day 5

સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનો ને આત્મભાવે વંદન.

Ashirvachan 13 for early morning dhyan - Br Minalben

આશીર્વચન 13 - વહેલી સવારના ધ્યાન માટે - બ્ર. મીનળબેન

Swadhyay 8

સ્વાધ્યાય 8

Ashirvachan 14 - Br Deepakbhai

આશીર્વચન 14 - બ્ર દિપકભાઈ

Swadhyay 9

સ્વાધ્યાય 9

Purnahuti

પૂર્ણાહુતિ

Purnahuti - Br Minalben

પૂર્ણાહુતિ - બ્ર. મીનળબેન

Ashirvachan 15 - Param Pujya Bhaishree

આશીર્વચન 15 - પરમ પૂજ્ય ભાઈશ્રી

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

1. Vinavoj Hoi To Ras

  • Sant Gangasati Pad

  • Hiren

2. Ramsabha Ma Ame Ramavane Gyata

  • Sant Narsinh Mehta Pad

  • Dulariben

3. Tan Samarpan, Mann Samarpan, Guru Charaname

  • Br Vikrambhai, Yashica, Hiren

4. Mama Sadguru Charana Sada Sharanam