LMV College celebrates Gurupurnima — Shree Raj Saubhag

LMV College celebrates Gurupurnima

On 19th July 2016 LMV College in Sayla celebrated Gurupurnima with both the students and teachers joining in devotional singing, speeches and story telling.

તા: ૧૯-૭-૨૦૧૬ ના રોજ પૂજ્ય એલ.એમ.વોરા કોલેજ ઓફ આર્ટસ & કોમર્સ-સાયલામાં "ગુરૂ પૂર્ણિમા" ઉત્સવ ઉજવાયો. જેમાંગીતોઅનેવક્તવ્યોરજૂથયા. કોલેજના આચાર્યશ્રી ચંદ્રકાંતભાઈ વ્યાસે ગુરુપૂર્ણિમાવિષે મનનીય પ્રવચન આપ્યું.